Sunday, 29 May 2016

Drizzle!!

Drenched by heat,
No thoughts beneath,
Or should I say 
you are the one whom we dared to beat.

But it blowed around
And change surround
Or should I say 
A sprinkle of hope just touched the ground .

It moved you away,
It screwed you away,
Or should I say 
The Breeze just came and took you away.

It touched the scar,
Took it far,
Or should I say
This rain just brought that shine of star.



Tuesday, 24 May 2016

देखो, पढ़ो ओर महसूस करो

एक खोज पे सभी निकलते है,
कई सवाल हम सबसे करते है,
पर अनजान है उस बात से
उनके जवाब भी हम साथ लिए चलते है,

हमें ये भी चाहिये, हमें वो भी चाहिये,
आज़ादी के संग ख़ुशी भी चाहिये,
शान्ति भी चाहिये, प्यार भी चाहिये,
जीत के जश्न का मज़ा भी चाहिये,

आज़ादी तो अपनी मर्ज़ी से जिने में है,
पुछना है उन समाज के डर से जी रहे लोगों से पुछो.

ख़ुशी तो अपने देखने का नज़रिया है,
देखना है तो कभी ख़ुद को ख़ुद कि नज़र से देखो.

शांति तो इस शोर के बीच में है,
महेसुस करना है तो इन घडकनो को सुनो.

प्यार तो दुनिया के कण कण में है,
करना हि है तो पहेले ख़ुद से ईझहार करो.

असली मज़ा तो इस सफ़र में है,
समजना है तो मंज़िल कि ओर एक क़दम बढ़ा के देखो.

जीत तो लोगों के दिल जितने में है,
सिखना है तो एक अनजान शख़्स को मुस्कुरा के देखो.

Monday, 9 May 2016

માં તારો પ્રેમ તે કેવો પ્રેમ

એક આંસુ પડ્યું શું આંખમાંથી,
તારા વ્હાલનો દરિયો છલકાઇ ગયો..
માં તારો પ્રેમ તે કેવો પ્રેમ,
મારા હ્દયમાં એ સમાઇ ગયો..

જ્યારે બૂમ પાડી મેં ભૂખથી,
તારા હાથનો સ્વાદ છલકાઇ ગયો..
માં તારો પ્રેમ તે કેવો પ્રેમ,
મને હાલરડાં એ સંભળાવી ગયો..

અથડ્યો જ્યારે હું દિવાલથી 
તારો સ્નેહ મારા પર છલકાઇ ગયો..
માં તારો પ્રેમ તે કેવો પ્રેમ,
મારા દુ:ખને એ ભગાવી ગયો..

ભૂલો પડ્યો જ્યારે હું સંસારના રસ્તેથી
તારા લાડથી પાછો હું આવી ગયો..
માં તારો પ્રેમ તે કેવો પ્રેમ,
મને હિમ્મત એ આપી ગયો..

દૂર ભલે હોઉં હું તારાથી,
તારા દિલમાં હું સમાઇ ગયો..
માં તારો પ્રેમ તે કેવો પ્રેમ,
ફરી એકવખત મને નાનકડો બનાવી ગયો..

માં તારો પ્રેમ તે કેવો પ્રેમ,
જે મને સૌથી પહેલો પ્રેમ શિખવાડી ગયો.